મેંદરડા પ્રજાપિતા બ્રહ્મા કુમારી કેન્દ્ર દ્વારા ભવ્ય દિવ્ય દર્શન અમરનાથ મેળા નુ આયોજન

0
273

Inanews National

Update : 30 March 2018

મેંદરડા પ્રજાપિતા બ્રહ્મા કુમારી કેન્દ્ર દ્વારા ભવ્ય દિવ્ય દર્શન અમરનાથ મેળા નુ આયોજન

આઠ દિવસના મેળાનું ભવ્ય આયોજન બહોળી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે

મેંદરડા પ્રજાપિતા બમાકુમારી દ્વારા દિવ્ય દર્શન અમરનાથ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં મનુષ્ય આત્માઓ પોતાના જીવનમાં સાચુ સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે આત્મા અને પરમાત્માનો સત્ય પરિચય પ્રાપ્ત કરી શકે તેના માટે આદયાત્મિક પ્રદર્શનમાં બાર જયોતલિંગ દર્શન ભગવાન શિવને જળાભિષેક ઝાંખી વ્યશન મુક્તિ પ્રદર્શન વ્યશન મુક્તિના સ્ટોલ દ્વારા વ્યશન મુક્તિ અંગે જાગૃતિ માર્ગદર્શન અમરનાથ દર્શન જ્ઞાન સાથે ગમ્મત સ્વર્ગ દર્શન સહિતની ઝાંખી કરાવતા સ્ટોલ પુસ્તક સ્ટોલતથા અનેક દેવીદેવતા ના દર્શન કરવા દિવ્ય દર્શન માટે મેંદરડા તાલુકાના લોકો મોટી સંખ્યામાં મેળાનો લાભ લઈ રહ્યા છે

મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે મનુષ્ય આત્માઓ વ્યશન મુક્તિ થઈ આત્મા પરમાત્માને ઓળખીને પોતાના જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરી જીવનને તનાવ મુકત અને ટેન્શન ફ્રી બનાવે તેવા ઉદેશ્ય સાથે દિવ્ય દર્શન અમરનાથ મેળા નુ આયોજન તા. ૨૪ થી શરૂ થયેલછે જે આગામી ૩૧ તારીખ સુધી ચાલનારછે જેનો લાભ લેવા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય મેંદરડા દ્વારા જણાવાયું છે

બાઇટ બ્રહ્માકુમારી ગીતાબેન (દિવ)

રિપોર્ટર :-
જગદીશ યાદવ
બ્યુરો જૂનાગઢ

LEAVE A REPLY