કેશોદ ગૌરક્ષા દળ દ્વારા પીઆઈ ને લેખીત રજુઆત કરવામાં આવી

0
140

Inanews National

Update : 31 March 2018

કેશોદ ગૌરક્ષા દળ દ્વારા પીઆઈ ને લેખીત રજુઆત કરવામાં આવી

કેશોદ પંથકમાં થતી ગૌવંશની તસ્કરી તથા હેરાફેરી રોકવા બાબતે રજુઆત કરવામાં આવી

કેશોદ પંથકમાં ગૌ તસ્કરી થવાના પ્રશ્નો ખુબ જ વધી રહ્યાછે કેશોદમાંથી કતલખાને લઈ જવાતા વાહનો વેરાવળ જેતપુર તેમજ માંગરોળ તરફ પકડાયા હોવાની ઘટનાઓ તંત્ર રેકોર્ડ પર ઉપલબ્ધ છે રાત્રીના સમયે કેશોદના ચુનાભઠિ રણછોડ નગર તથા રેલ્વે ફાટક સહિતના અન્ય વિસ્તારોમાંથી ખાનગી વાહન મારફત ગૌવંશને ભરીને બહારના ગામોમાં સગેવગે કરવામાં આવી રહ્યા છે તાજેતરમાં વેરાવળ ટોલનાકા નજીક ગૌવંશ તસ્કરી કરતુ વાહન ઝડપાયેલ જેમણે કબુલ કરેલ છે કે કેશોદથી લઈ આવી વેરાવળ લઈ જવાના હતા આવા બનાવો અટકાવવાની માંગ સાથે કેશોદ ગૌરક્ષા દળ દ્વારા કેશોદ પીઆઈ ને લેખીત રજુઆત કરી ગૌવંશની તસ્કરી થતી અટકે તેવી માંગ કરવામાં આવી છે

બાઇટ – કિશન બોરડ(ગૌ પ્રેમી)

બાય લાઈન – જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY