બ્રેકીંગ ન્યુઝ:-ગીર સોમનાથ

0
140

Inanews National

Update : 2 April 2018

ગિરસોમનાથ

દલીત સમાજને એટ્રોસીટી ના કાયદામા સરકાર દ્રારા કરાયેલા ફેરફાર ના વિરોધમા ભારત બંધના એલાનના સમથઁન મા વેરાવળ તાલુકા દલીત સમાજ દ્રારા ટાવરચોક ખાતે ચકકાજામ કરાયો……

દલીત સમાજના આગેવાનો દ્રારા દુકાનો બંધ કરાવાઇ……

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ….

Chauhan Alpesh (gir somnath)

LEAVE A REPLY