કેશોદમાં ગૌ માતાના લાભાર્થે

0
101

Inanews National

Update : 5 April 2018

કેશોદમાં ગૌ માતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન થયુ

શ્રીઘેડીયા કોળી રામ ભરોસે સેવા સમિતિ આયોજીત સપ્તાહનો આજથી પ્રારંભ થયો

કેશોદના શ્રીઘેડીયા કોળી રામ ભરોસે સેવા સમિતિ આયોજીત ગૌ માતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ આયોજન ગાંધીનગર વિસ્તારમાં ઉતાવળીયા રેલ્વે પુલની સામેની વાડીમાં આયોજન કરવામાં આવેલછે જેમાં આજે બપોરે ધામધૂમથી પોથીયાત્રા નીકળી વાસાવાડી રામદેવપીર મંદિરેથી કથા સ્થળે પહોંચી હતી આજથી શરૂ થયેલી સપ્તાહમાં આજથી વ્યાસપીઠેથી શાસ્ત્રીજી શ્રીરવિભાઈ રાજયગુરૂ પોતાની દિવ્ય વાણી અને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહયાછે
સપ્તાહ દરમિયાન દરરોજ રાત્રીના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ગૌમાતાના લાભાર્થે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ તથા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પધારવા શ્રીઘેડીયા કોળી રામ ભરોસે સેવા સમિતિ દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવેલછે

બાઇટ – રવિ રાજયગુરૂ (શાસ્ત્રીજી)

બાઇટ – મનસુખભાઈ સગારકા

બાય લાઈન : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY