ઉપલેટામા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની કરાઇ ઉજવણી

0
166

Inanews National

Update : 6th April 2018

ઉપલેટામા ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ ની કરાઇ ઉજવણી

ઉપલેટાના વોડઁ નંબર 5 ના નગરપાલિકા સદસય જેમા હરસુખભાઇ સોજીત્રા રહયા હતા હાજર

ઉપલેટા સહેર ભાજપ પ્રમુખ તેમજ વોડઁ નંબર 5 ના ચારેય સદસયો હાજર રહ્યા હતા

ત્યારે ઉપલેટા નગરપાલિકા ના માજી પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા તેમજ ઉપપ્રમુખ રહયા હતા હાજર

ઉપલેટાના વોડઁ નંબર 7 મા પણ ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી
જેમાં માજી પ્રમુખ દાનાભાઇ ચંદ્રવાડીયા તેમજ ઉપપ્રમુખ ધવલભાઇ માકડીયા રહ્યા હતા હાજર

સાથે ઉપલેટા શહેર ભાજપ પ્રમુખ માવજીભાઈ પટેલ જીગ્નેશભાઇ ડેર રહયા હતા હાજર

રિપોર્ટર બાય રમેશભાઈ ડેર રાજકોટ

LEAVE A REPLY