કેશોદ તાલુકાની કેવદ્રા….

0
234

Inanews National

Update : 6th April 2018

કેશોદ તાલુકાની કેવદ્રા ફાટકે પીધેલ હાલતમાં આવેલ કાર ચાલકે ઉંટ નો ભોગ લીધો..

કેશોદ ના માંગરોળ રોડ પાર કેવદ્રા ફાટકે વહેલી સવારે પીધેલી હાલતમાં પુર ઝડપે આવેલ કરે ઊંટ સાથે અથડાતા ઘટના સ્થળે ઊંટ નું મોત થવા પામ્યું હતું તથા બીજા ઊંટ ને થોડું ઘણું વાગવા પામ્યું હતું,
ઘટનાની વધુમાં વિગતો માલ્ટા વહેલી સવારે કેવદ્રા પાટિયા પાર ચાની હોટલ માલધારી ભાઈઓ પોતાના ઊંટ ને સાઈડમાં ઉભા રાખીને લખભાઈ રાજભાઈ ની હોટલે ચા પીવા ઉભા હતા ત્યારે અચાનક પુર ઝડપે આવેલી એક અજાણી કરે ઊંટ સાથે ધડાકા ભેર અથડાવી હતી અને ઘટના સ્થળે ઊંટ નું મોત થયું હતું.કાર ની સ્પીડ આટલી હતી કે ઊંટ ને અથડાઈ ને દુકાન ના રસના શિશુડા ની દુકાન મા ઘુસી ગઈ હતી અને વધુમાં જનતા કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં માલુમ પડ્યો હતો,કાર ચાલક ત્યાંથી સ્પીડ માજ પોતાની કાર લઈને ફરાર થઈ ગયો હતો,ઊંટ ના મલિક રાજભાઈ ગોગણભાઈ એ તુરંત કેશોદ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ કરીને જાણ કરી હતી..

બાય લાઈન:
જગદીશ યાદવ
બ્યુરોચીફ- જૂનાગઢ

LEAVE A REPLY