કેશોદના કેવદ્રામાં રાત્રી પ્રકાશ ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0
141

Inanews National

Update : 7th April 2018

કેશોદના કેવદ્રામાં રાત્રી પ્રકાશ ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ

વિવો કંપની તરફથી જુનાગઢ જિલ્લાના ડીલરોની દશ ટીમોએ ભાગ લીધો

કેશોદના સ્વ. મહેશકુમાર તથા
સ્વ. મનોજકુમાર પુંજાભાઈ બોદરના સ્મરણાર્થે કેશોદના કેવદ્રા મુકામે રાત્રી પ્રકાશ ક્રીકેટ ટુર્નામેન્ટમાં જુનાગઢ જિલ્લાના વિવો મોબાઇલ કંપની તરફથી જીલ્લાના ડીલરોની ક્રીકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં દશ ટીમોએ ભાગ લીધો હતો સાથે વિવો વીનાઈન નવા મોડેલનું લોનસીંગ પણ કરવામાં આવ્યુ હતું કેવદ્રા મુકામે યોજાઈ રહેલી રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાજુ બોદર, ડી. પી. સાંઈ, કૌશિક ડાંગર, પ્રવિણ મારૂ, રાહીલ લાખાઈ, જીતુ વાઢીયા સહીતના આયોજકો ભારે જહેમત ઉઠાવી રહયાછે જેમાં કેવદ્રા ગ્રામ પંચાયતના સરપંચ સહીતના તમામ હોદેદારો તરફથી પણ પ્રસંશનીય સાથ સહકાર મળી રહયોછે

બાઇટ – શ્રીકાંત દવે (વિવો સૌરાષ્ટ્ર મેનેજર)

બાય લાઈન :જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY