કેશોદ આદર્શ પ્રાથમિક શાળા……

0
223

Inanews National

Update : 9th April 2018

આદર્શ પ્રાથમિક શાળા કેશોદ દ્વારા આજરોજ સ્કૂલ ના બાળકો ને કેશોદ પોલીસ સ્ટેશન ની મુલાકાતે લાઇ જવામાં આવેલ હતા

કેશોદ આદર્શ પ્રાથમિક શાળા ના ધોરણ ૫થી ૮ ના બાળકો ને પોલીસ સ્ટેશનની મુલાકાત માટે લઈ જવામાં આવેલ જેમાં કેશોદ પોલીસ ની તમામ પ્રકાર ની કામગિરી વિસાયક માહિતી તેમજ બાળકો ને કાનૂની માર્ગદર્શન તેમજ બાળકો ને લાગતિ પોલીસ બીક માટે અને તમામ પ્રકાર ની કેશોદ પોલીસ ની કામગીરી જેવી કે વાયરલેસ નો ઉપયોગ શા માટે કોમ્યુટર તેમજ ક્રાઇમ તથા લેડીઝ હેલ્પ લાઈન તથા અન્ય વિગતો થી બાળકોને વિધિવત માહિતી પોલીસ કોન્સ્ટેબલ શ્રી પ્રતાપસિંહ શીંધવ તરફ થી તેમજ પી આઈ શ્રી એમ ઝેડ પટેલ સાહેબ દ્વારા બાળકોને પોલીસ નો લાગતો બીક બાબત વિસ્તુરત માહિતી આપેલ તેમજ પી એસ આઈ વાજા સાહેબ તથા પી એસ આઈ હેરભા સાહેબ તેમજ લેડીઝ પી એસ આઈ શ્રી બી એમ વાઘમસી ,તેમજ લેડીઝ હેલ્પ લાઈન ના શ્રી કૃપા બેન તરફ થી પણ તમામ માર્ગદર્શન આપેલ હતી

અને આદર્શ સ્કૂલ ના સંચાલક શ્રી આર કે વાજા તેમજ તેમના સ્ટાફ દ્વારા આ કાર્યક્રમ યોજાયેલ હતો

બાય લાઈન :જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY