માંગરોળમાં ડિઝલનો જથ્થો મળી આવ્યો…

0
141

Inanews NationalUpdate : 9th April 2018

માંગરોળમા અસબાબ ફાર્મમાંથી મોટા પ્રમાણ મા ડિઝલ નો જથ્થો મળી આવ્યો..માંગરોળમાં શાપુર રોડ પર લાલબાગ વિસ્તારમાંથી અસબાબ પોલટરી ફાર્મમાંથી મોટા પ્રમાણમાં ડિઝાલનો જથ્થો બાતમીના આધારે મામલતદાર અને પોલીસ કાફલાયે સાથે મળીને પકડી પડ્યો હતો,અબ્દુલ મહમદ કલવાત ની વાડી પરથી કુલ ચાર લાખ સિત્તેર હજાર જેવી રકમનો કુલ 9400 લીટર ડીઝલ જથ્થો ઝડપી પાડ્યો હતો,આ સંપૂર્ણ વિસ્તાર ને સીલ કરી દેવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.બાય લાઈન:જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY