ઉપલેટા મા અચાનક વાતાવરણમાં પલટો

0
357

Inanews National

Update : 11th April 2018

ઉપલેટા મા અચાનક વાતાવરણમાં પલટો

ઉપલેટાના તમામ રોડ રસ્તા પર પાણી

બાળકો મા ગરમી સહન ના થતા વરસાદના લીધે છવાયો આનંદ

મૌસમનો વરસાદે ખેડૂતોને ચિંતા ઉભી કરી

આગામી વર્ષ માટે ખેડૂતોને ચિંતા વેપારીઓને પણ આગામી વર્ષ માટે ચિંતા ઉભી થઈ

નાના નાના બાળકો સાથે રોડ ઉપર વરસાદમા ન્હાવા નીકળી પડયા

રિપોર્ટર બાય રમેશભાઈ ડેર
અરશીભાઇ આહિર સાથે રાજકોટ ઉપલેટા

LEAVE A REPLY