કેશોદ નગર પાલિકાની આજ રોજ ટાઉન પ્લાનિંગ ની બેઠક મળી ગઈ

0
115

Inanews National

Update : 11th April 2018

કેશોદ નગર પાલિકાની આજ રોજ ટાઉન પ્લાનિંગ ની બેઠક મળી ગઈ

કેશોદ નગર પાલિકા માં આજ રોજ ડેપ્યુટી કલેકટર રેખાબા સરવૈયા ના અધ્યક્ષ સ્થાને ટાઉન પ્લાનિંગ ની બેઠક મળી ગઈ જેમાં જૂનાગઢ થી નગર નિયોજક એચ . વી. દોરીવાળા તેમજ ચીફ ઓફિસર ચાવડા, ટાઉન પ્લાનિંગ ચેરમેન તેમજ ટાઉન પ્લાનિંગ કમિટીની સભ્યો ઉપસ્થિત રહેલ આ ટાઉન પ્લાનિંગ બેઠકમાં કુલ ૪૩ પ્રકરણ રજૂ થયેલ જેમાંથી ૨૩ પ્રકરણ ને મંજૂરી આપવામાં આવેલ

બાઈટ – ૧ પરબત ચાવડા – ચીફ ઓફિસર – કેશોદ

બાઈ લાઈન :જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY