જુનાગઢ ના ભેંસાણ…

0
400

Inanews National

Update : 14 April 2018

જૂનાગઢ ના ભેસાણ તાલુકાનું રાણપુર ગામ માં પીવાના પાણીનું લોકાપર્ણ અને સ્વશ્વછ ભારત અંતર્ગત રાણપુર ના સરપંચ દ્વારા કરવામાં આવ્યું.

જુનાગઢ જિલ્લા ના ભેંસાણ તાલુકાના રાણપુર ગામના બહાર ધંધાર્થે રહેલા લોકો દ્વારા માદરે વતનમાં ચબૂતરા સમિતિ વતી ગામમાં આર ઓ પ્લાન્ટ મુકવામાં આવ્યું આ આર ઓ પ્લાન્ટનું લોકાર્પણ રાણપુરના સરપંચ સુરેશ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું.

રિપોર્ટ બાય : મહેશ કથીરીયા ભેંસાણ

LEAVE A REPLY