માસિક શિવરાત્રી સોમનાથ

0
293

Inanews National

Update : 15th April 2018

માસિક શિવરાત્રી સોમનાથ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિકશિવરાત્રીના રાત્રીનાજ્યોત પૂજન,મહાપુજાઅને મહાઆરતીકરી ભક્તો શિવક્રુપા પ્રાપ્ત કરી ધન્ય બન્યા .

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રીના 10:00 કલાકે જ્યોત પૂજન કરવામાં આવેલ.જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી/કર્મચારી, તીર્થ પુરોહિત અને દર્શનાર્થીઓ પણ જોડાયેલ,શ્રી સોમનાથ મહાદેવની રાત્રે 11:00કલાકે મહાપૂજા, 12-00 કલાકે મહાઆરતી કરવામાં આવેલ.જેનો લાભ લીધો હતો.
રિપોર્ટર : અલ્પેશ ચૌહાણ (ગીર સોમનાથ )

LEAVE A REPLY