0
54

આંબેડકર જયંતી ઉજવણી

તારીખ:- 14–4–2018

દિવસ:- શનિવાર

—ગીર સોમનાથ જીલ્લા મા ડો.બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નિકળી….

—127 મી જન્મજયંતિ ની ઉજવણી મા દલીત સમાજ ઉમટી પડયો….

—ડી.જે ના તાલ , રાસ ગરબા સાથે સૌ કોઇ જુમી ઉઠયા….

— પોલીસ દ્રારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો…

ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ની 127 મી જન્મજયંતિ નિમીતે વેરાવળ મા સંજયનગર વિસ્તાર , ભાલપરા વિસ્તાર તેમજ તાલાલા નાકા વિસ્તાર માથી દલીત સમાજ ના અગ્રણીઓ દ્રારા ભવ્ય શોભાયાત્રા ભારે ધામધુમથી નીકળેલ હતા. ઠેર ઠેર વિવિધ સમાજના અગ્રણીઓ દ્રારા ભવ્ય સ્વાગત કરાયુ હતુ.વેરાવળ ના ટાવરચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની પ્રતીમાને પુષ્પાંજલિ કરી હતી. આ તકે હજજારોની જનમેદની મા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવેલ હતો…

બાઇટ:- 1 રામજીભાઈ ચાવડા ( પ્રમુખ:-સમસ્ત દલીત સમાજ, સંજય નગર વેરાવળ )

બાઇટ :- 2 પ્રવિણ આમ્હેડા ( દલીત સમાજ અગ્રણી)

– રિપોર્ટર : અલ્પેશ ચૌહાણ (ગીર સોમનાથ)

LEAVE A REPLY