બિગબ્રેકીંગ ન્યૂઝ : ગિરસોમનાથ

0
178

Inanews National

Update. 18 April 2018

તાજેતરમાં કઠુંવા, ઉનવાવ અને સુરતમાં નાની બાળાઓ સાથે બનેલ રેપ ની ઘટનાના વિરોધમાં વેરાવળમાં સામાજીક અગ્રણી જગમાલ વાળા દ્રારા વીશાળ મૌન રેલી કાઢી……

આ મૌન રેલીમાં સોમનાથના કોંગી ઘારાસભ્ય વિમલ ચુડાસમા ઉપરાંત હિન્દુ મુસ્લિમ સમાજની આગેવાનો, લોકો અને યુવાનો સામેલ થયા….

આ ત્રણેય રેપની ઘટનાના આરોપીઓ ને કડક સજા કરાવવા માંગણી …..

શહેરના મુખ્ય માગોઁ પરથી રેલી નીકળી, ટાવર ચોક ખાતે કેન્ડલ સળગાવી શ્રધ્ધાંજલી આપવામા આવી…….

Reporter : Alpesh chauhan

(gir somnath)

LEAVE A REPLY