સોંદરડા કોયલાણા

0
287

Inanews National

Update : 23 April 2018

સોંદરડા કોયલાણા હાઈવે પર આવેલા યુવરાજ ટેલર માંથીરુ 45000/ રોકડ કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
વિવો
કેશોદ સાત કીલો મીટર દુર કોયલાણા હાઈવે પર આવેલા યુવરાજ ટેઈલર માંથી ગતરાત્રિના 10 થી 11 ની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો રુ 45000 ની રોકડ રકમ ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં મંયકભાઈ ચંદુભાઇ ખાનપરા નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
આ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ આ ચોરી ના બનાવ અંગે કોઈ જાણભેદુ નો હાથ હોઈ પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે અને પોલીસ ઘટના સ્થળે દોડી જય આ બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે અને આ ચોરી અંગે પોલીસ ને કોઈ મહત્વ ની કડી મળી હોવાનું પણ બિન સત્તાવાર જાણવા મળ્યું છે ત્યારે આ અંગે પોલીસ ને પુછવામાં આવતાં હાલમાં કોઈકડી મળી નથી અને તપાસ ચાલુ હોવાનું અમોને પુછપરછ દરમિયાન જણાવ્યું હતું

રિપોર્ટ બાય:

જગદીશ યાદવ
જૂનાગઢ બ્યુરો

LEAVE A REPLY