કેશોદના મંગલપુરમાં બાળ તુલા કાર્યક્રમ યોજાયો

0
162

Inanews National

Update : 25 April 2018

કેશોદના મંગલપુરમાં બાળ તુલા કાર્યક્રમ યોજાયો

અગતરાય પીએસસી મેડીકલ ઓફીસર સહીતના સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

સરકારશ્રીના કાર્યક્રમ અંતર્ગત દશ દિવસનો બાળતુલા કાર્યક્રમ યોજવામાં આવેછે જેના ભાગરૂપે અગતરાય પીએસસી હેઠળ આવતા મંગલપુર સબ સેન્ટર મુકામે બાળ તુલા કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં બાળકોના વજન તેમજ ઉંચાઈ માપવામાં આવેછે વજન ઉંચાઈ પ્રમાણે પુરતો ખોરાક પોષણ મળી રહે તે માટે આરોગ્ય સ્ટાફ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ બાળતુલા કાર્યક્રમમાં અગતરાય પીએસસી મેડીકલ ઓફીસર સહીતનો સ્ટાફ તથા સબ સેન્ટરોના સ્ટાફની ઉપસ્થિતિમાં બાળતુલા કાર્યક્રમ યોજાયો હતો

બાઈટ – ડો. પરીતા ઘુંસર(મેડીકલ ઓફિસર)

બાય લાઇન:જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY