ગ્રામ સ્વરાજ મુલાકાત @સાસંદ

0
225

Inanews National

Update : 28 April 2018

—ગીર સોમનાથ જીલ્લા ના સીડોકર ગામે સાસંદની મુલાકાત…

—ગ્રામ સ્વરાજ કાયઁક્મ અંતગર્ત શાળામાં શિક્ષકો નો વિદાય સમારોહ યોજાયો…..

—જિલ્લાભરના ભાજપના આગેવાનો, સાસંદ ની ઉપસ્થિતિ …

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ તાલુકાના સીડોકર ગામે સાસંદ રાજેશભાઈ ચુડાસમા ની ઉપસ્થિતિ મા શિક્ષકો નો વિદાય સમારોહ યોજાયો તેમજ સરકારની વિવિધ યોજનાઓ ની જરુરી માહીતી આપવામા આવી..
ગીર સોમનાથ જીલ્લા વેરાવળ તાલુકાના સીડોકર ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતગર્ત ગીર સોમનાથ જીલ્લા મા લોકસંપર્ક કાયઁક્મ મા સીડોકર ગામે શિક્ષકો નો વિદાય સમારોહ નો કાયઁક્મનુ આયોજન કરવામાં આવેલ હતું જેમા જીલ્લા સાસંદ રાજેશભાઈ ચુડાસમા, રાજય સભા ના સાંસદ ચુનીભાઈ ગોહેલ , બીજ નીગમના ચેરમેન રાજશીભાઇ જોટવા સહીત જીલ્લા ભરના ભાજપના આગેવાનો , શિક્ષકો તેમજ વિધાથીઁ ઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

રાજેશભાઈ ચુડાસમા ( સાસંદ- ગીર સોમનાથ )

દિનેશ ઘાઘરા ( નિવૃત શિક્ષક, સીડોકર )

છેલ્લા 30 વષઁ થી સીડોકર ગામે સેવા બજાવી આજે નિવૃત થનાર શિક્ષક ભાવવિભોર બન્યા હતા .વષોઁ થી ગામલોકો દ્રારા અને વાલીઓનો પ્રેમ કયારેય ન ભૂલી શકાય તેમ નિવૃત શિક્ષકો એ જણાવેલ હતુ..

રીપોર્ટર : અલ્પેશ ચૌહાણ (ગીર સોમનાથ)

LEAVE A REPLY