મુંબઇ : ઈશા અંબાણીના લગ્ન થયા નક્કી, જાણો આ યુવક કોણ છે ?

0
406

Inanews National

Update : 6th May 2018

.

આનંદે મહાબલેશ્વરમાં કર્યુ પ્રપોઝ
આનંદે મહાબલેશ્વરનાં એક મંદિરમાં ઇશા આગળ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. આ સમયે લંચ ટાઇમમાં તેનાં માતા-પિતા- નિતા અંબાણી, મુકેશ અંબાણષી સ્વાતિ પિરામલ અને અઝય પિરામલ તેમજ ઇશાનાં ગ્રાન્ડ પેરેન્ટ્સ કોકિલાબેન અંબાણી અને પૂર્ણિમાબેન દલાલ હાજર હતાં. આ સમયે ભાઇઓ આકાશ અંબાણી, અનંદ અંબાણી ઉપરાંત આનંદની નાની બહેન નંદિની તથા પીટર, અન્યા, દેવ અને અન્ય પરિવારનાં સભ્યો પણ હાજર હતાં.

LEAVE A REPLY