લાઠી શહેરની મુસ્લિમ વસાહત….

0
348

Inanews National

Update : 8th May 2018

લાઠી શહેર ની મુસ્લિમ વસાહત સેતાપાટી મેમણ કોલોની માં જમજમ એપારમેન્ટ માં એકી સાથે પાંચ મકાનો માં તસ્કરો એ કસબ અજમાવ્યો તસ્કરો ને લાઠી તાલુકો ફાવી ગયો હોય તેમ વાર વાર ચોરી ના બનાવો બનતા રહે છે પોલીસ માટે રીતસર પડકાર ફેંકતા તસ્કરો થી ત્રસ્ત જનતા ના જાન માલ ની સલામતી ની સૌથી મોટી ચિંતા. લાઠી શહેર ની સેતાપાટી વિસ્તાર માં એકી સાથે પાંચ મિલ્કતો માં હાથફેરો કરી જતા તસ્કરો એ જમજમ એપારમેન્ટ ના રહીશો ના સરસામાન વેરવિખેર કર્યો પીડિતો ની રોકકળ વચ્ચે સ્થાનિક પોલીસે ડોગસ્કોવડ ની મદદ થી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો.

રીપોર્ટ બાય : અશોક મણવર બગસરા

LEAVE A REPLY