કેશોદ એસટી કેન્ટિનમાં શું બાળ મજુરનો નીયમ લાગુ નહી પડતો હોય

0
124

Inanews National

Update : 13th May 2018

કેશોદ એસટી કેન્ટિનમાં શું બાળ મજુરનો નીયમ લાગુ નહી પડતો હોય

નાની ઉંમરના બાળકો પાસે બાળ મજુરી કરાવવામાં આવી રહી છે

એસટી કેન્ટિનમાં નાની ઉંમરના બાળકો પાસે એસટી કેન્ટિન સંચાલક વેફર બિસ્કિટ ચેવડા સહીતની ખાદ્ય સહીતની સામગ્રીનું વેચાણ કરાવી નાના બાળકો પાસે બાળ મજુરી કરાવીને બાળ મજુરીને પ્રોત્સાહન આપી રહ્યા છે બાળકોને તેમની ઉમર બાબતે પુછવામાં આવતા બાળકો તેમની ઉમર તેર વર્ષની હોવાનુ જણાવી રહ્યા છે જ્યારે એસટી કેન્ટિન સંચાલક બાળકોની ઉમર પંદર વર્ષની જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસ કરવામાં આવે તો સત્ય હકિકત બહાર આવી શકે અને જો તપાસ બાદ કેન્ટીન સંચાલક જવાબદાર જણાય તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે કે નહીં તે જોવાનુ રહ્યુ

કેશોદ કેન્ટિનમાં નાના બાળકો પાસે બાળ મજુરી થતી અટકાવાશે કે હજુ વધુ નાના બાળકો પાસે બાળ મજુરી કરાવાશે તે જોવાનુ રહ્યુ

કેન્ટીન સંચાલક

નોંધ-જરૂર જણાય ત્યાં બાળકોના વિડીયો બ્લર કરવા

બાય લાઈન:જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY