કેશોદમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું

0
223

Inanews National

Update : 14th May 2018

કેશોદમાં ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું

બોડી ગામના ખેડુત પાંચ વર્ષથી તુંબડાનુ વાવેતર કરી ચકલીના માળા બનાવી વિતરણ કરેછે

માળીયા હાટીના તાલુકાના બોડી ગામે તુલસી બાગ અને નર્સરી ધરાવતા એસટીના નિવૃત કર્મચારી અને ખેડુત જેરામભાઈ ધ્રાંગડ પાંચ વર્ષથી તુંબડાનુ વાવેતર કરી ચકલીના માળા બનાવી નહી નફો નહી નુકશાનીના ધોરણે કેશોદમાં દર વર્ષે ચકલીના માળાનું વિતરણ કરેછે સાથે ચકલી બચાવ અભિયાનને પણ પ્રોત્સાહન મળે તેવા હેતુથી તુંબડાનુ વાવેતર કરી ચકલીના માળાનું વિતરણ કરેછે

જેરામભાઈ ધ્રાંગડ(ખેડુત )

રિપોર્ટ બાય : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY