કેશોદ શહેરમાં ત્રીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા

0
154

Inanews NationalUpdate : 21st May 2018કેશોદ શહેરમાં ત્રીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા

કેશોદ પોલીસ તથા લોક ભાગીદારીથી શહેરના મુખ્ય પોઈંટમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાછેસુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જુનાગઢ એસપી ઓફિસ તરફથી કેશોદ પોલીસ તથા લોક ભાગીદારીથી કેશોદ શહેરમાં સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ અંતર્ગત કેશોદ શહેરના મુખ્ય દશ પોઈંટમાં ત્રીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાછે જેમાં એસપી ઓફિસ જુનાગઢ તરફથી એક લાખ ચાલીસ હજાર તથા કેશોદના જુદા જુદા એસોસીએશનોની લોક ભાગીદારીથી ચાર લાખથી પણ વધુનાખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાંઆવ્યાછેજે વાયફાઈ સુવિધાથી સજ્જ હોય પોલિસ અધિકારીઓ તેમના મોબાઈલથી પણ જોઈ શકેછેસીસીટીવી કેમેરા લગાવવાથી શહેરમાં ગુનાહીત પ્રવૃત્તિમાં ઘટાડો થશે તેમજ કોઈપણ ગુનો બને ત્યારે સીસીટીવી કેમેરાના ફુટેજની મદદથી ગુનો વહેલી તકે ઉકેલી શકાય જે માટે હાલમાં જુદા જુદા દશ પોઈંટમાં ત્રીસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાછે જરૂર જણાશે ત્યા હજુ વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશેમાલદેભાઈ બારીયા (ઉપ પ્રમુખ વેપારી મહામંડળ)સંજય ખરાત (એ.એસ.પી)રિપોર્ટિંગ બાયજગદીશ યાદવજૂનાગઢ

LEAVE A REPLY