કેશોદ બ્રેકીંગ

0
196

Inanews National

Update : 26th May 2018

કેશોદના ધાર વિસ્તારમાં છરી વડે હુમલો

પાનની દુકાને માવાના પૈસા આપવાની સામાન્ય બાબતે નાગા ઓડેદરાએ કર્યો છરી વડે હુમલો

માવાના પૈસાની ઉઘરાણી કરતા ગાળો બોલી છરી વડે કર્યો હુમલો

દુકાનદારને નાગા ઓડેદરાએ જાનથી મારી નાખવાની ધમકી આપી

હુમલામાં એક મહિલા સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત

કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

એક ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામા આવેલછે

દુકાનદારે કેશોદ પોલીસમાં નોંધાવી ફરીયાદ

મનસુખ પરમાર (દુકાનદાર)

રિપોર્ટિંગ બાય : જગદીશ યાદવ જૂનાગઢ

LEAVE A REPLY