માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં

0
257

Inanews National

Update : 2nd Jun 2018

માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં શ્રી રામ કથા નું આયોજન કરવામાં આવેલ હતું.

માણાવદર તાલુકાના ભાલેચડા ગામ નજીક શ્રી બાલા હનુમાનજી ની જગ્યા માં તા:૨૫-૫-૨૦૧૮ થી૩૧ – ૫-૨૦૧૮ સુધી રામ કથા યોજયેલહતી જેમના વક્તા મહોદય શ્રી રમેશભાઈ જાની દ્વારા તેમની આગવી શૈલી માં ગ્રામ જનો ને રામ કથા ના માધ્યમ થી ભાવુક બનાવ્યા હતા તેમજ આજુબાજુ ના ગ્રામ જનો એ પણ ઉત્સાહ ભેર લાભ લીધેલ હતો

જેમાં રાત્રે અનેક વિવિધ કાર્યક્રમો યોજાયેલ હતા
રોજ રાત્રે અલગ અલગ ગામ ની રાસ મંડળી ઓ તેમજ પૂર્ણા હુતી ની રાત્રી એ યોજાયેલ દગળ ગામ ની પ્રખ્યાત રાસ મંડળી અર્જુન આહીર ના અધ્યક્ષ સ્થાને સુરશ્યામ ગ્રુપ દ્વારા કાન ગોપીનું આયોજન કરેલ હતું જેમાં આજુબાજુના ગ્રામ જનો એ ભરપૂર લાભ લીધેલ હતો.

સુરેશ ભાઈ ધ્રાગા (ભાલેચડા ના રહીશ)

અર્જુન ભાઈ આહીર ગ્રુપ

રિપોર્ટિંગ બાય : જગદીશ યાદવ કેશોદ (જૂનાગઢ)

LEAVE A REPLY