કેશોદ

0
165

Inanews National

Update : 19th Jun 2018

ચોમાસાની શરૂઆત થતા મેઘરાજાની ખેડુતો રાહ જોતા હોય પક્ષીઓ પણ સાથ આપી રહયાછે

મેઘરાજાની પધરામણી થાય એવો સંદેશો આપતા હોય તેમ મોર કળા કરતા દ્રશ્ય જોવા મળેછે

સમગ્ર સૃષ્ટિમાં પંદર જુનથી ચોમાસાની શરૂઆત ગણવામાં આવેછે પણ હાલમાં મેઘરાજાએ મન મુકીને પધરામણી કરી નથી ત્યારે ખેડુતો મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યાછે ત્યારે ખેડુતોની ચિંતામાં જાણે સહભાગી બનવા રાષ્ટ્રીય પક્ષી મોર પણ મેઘરાજાને રીઝવવા અને મેઘરાજાની પધરામણી થાય તે માટે મોર કળા કરી સંદેશો પાઠવતા હોય તેવુ લાગી રહયુછે કળાયેલ મોરના દ્રશ્ય જંગલ તથા કેશોદ વિસ્તારમાં અમારા રીપોર્ટરે કેમેરામાં કંડારી મોર જાણે કહેવા માગતો હોય કે સુકિ ધરતીમાં મેઘરાજા પધરામણી કરી નવી પ્રકૃતિ ખીલે તેવી રાહ જોતા હોય એવી માંગણી જાણે કરતા હોય તેવુ લાગી રહ્યું છે

રીપોર્ટર – :
જગદીશ યાદવ
જૂનાગઢ

LEAVE A REPLY