કેશોદ ના શેરગઢ ગામે સગર્ભા મહીલાંને

0
229

Inanews National

Update : 15th July 2018

*કેશોદ ના શેરગઢ ગામે સગર્ભા મહીલાંને પાણી માંથી મહા મુસીબતે ૧૦૮ ટીમ દ્વારા સરકારી દવાખાને પહોચાડી…*

કેશોદ:કેશોદમા શેરગઢ ગામે રહેતાં જીણાભાઈ દયાતરની દીકરીને પ્રસુતિ ની પીડા ઉપડતા ઈમરજન્સી કોલ ૧૦૮ માં કરેલો હતો. કેશોદ ૧૦૮ની ટીમ સ્થળ પાસે પહોચતા કોઝવે પર ભયજનક સપાટીએ વહેતા પાણી પીવાથી આવજા કરવી મુશ્કેલ હતી.કેશોદ ૧૦૮ટીમ દ્વારા સ્ટ્રેચરમાં મહિલા દર્દીને સુવડાવી ઉપાડી પાણી બહાર લાવીને વાહન મારફતે કેશોદ સરકારી દવાખાને સહીસલામત પહોચાડી હતી. દયાતર પરિવાર દ્વારા કેશોદની ૧૦૮ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. ફરજ પરના ડોકટરે પણ અભિનંદન આપ્યા હતા.

બાય લાઈન જગદીશ યાદવ કેશોદ

LEAVE A REPLY