*કેશોદના પ્રજાપતિ સોસાયટીમાં કાચું મકાન પડયું…*

0
395

Inanews NationalUpdate : 16th July 2018*સદનશીબે કોઈ જાનહાનિ નહીં, સરકાર પાસે મદદની આશા*

કેશોદ:કેશોદ શહેરમાં છેલ્લા ચાર દિવસ થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. કેશોદ નગરપાલિકા વિસ્તારના પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મગનભાઈ નારણભાઇ નું કાચું મકાન પડી ગયું છે. મજુરીકામ કરીને પેટીયું રળતા પરિવાર નું કાચું મકાન પડી જતાં સહારો ઝુટવાઈ ગયો છે. સદનશીબે કોઈ જાનહાનિ થયેલ નથી. સરકાર દ્વારા આર્થિક સહાય મળે તે માટે નગરપાલિકાના જીતુભાઈ કણઝારીયા સ્થળ પર પહોંચી રોજકામ કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અંદાજે ત્રીસેક હજાર ની નુકશાની ગણવામાં આવી છે. મજુરીકામ કરતાં મગનભાઈ મકવાણા સરકારી સહાય વહેલી મળે તો ફરીથી આશરો મેળવી શકે તેમ છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કયારે સહાય ચુકવાશે…બાય રિપોર્ટ :જગદીશ યાદવકેમેરા મેન :ઉમા રાજ્યગુરુજૂનાગઢ

LEAVE A REPLY