સૌરાષ્ટ્રમાં વધુ ધોધમાર વરસાદ

0
144

Inanews National

Update : 17th July 2018

ઉના ગીરગઢડામાં અનરાધાર 16 ઇંચ વરસાદ.

સૌરાષ્ટ્રના 30 ગામ વિખુટા.

એનડીઆરએફની 15 ટીમ અને એરફોર્સ દ્વારા બચાવ કાર્ય ચાલુ.

અનેક ગામો બેટમાં ફરવાતા જનજીવન ઠપ્પ.

ગીર ગઢડા તાલુકાને જોડતા તમામ રસ્તા બંધ.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતાં ખેતરો ધોવાયા, ખેડૂતોને કરોડોના નુકશાનની ભીતિ.

ગીર સોમનાથ જિલ્લો જળબંબાકાર.

રજુલા જાફરબાદમાં ધોધમાર વરસાદ 6 થી 8 ઇંચ ખેતરો ધોવાયા.

જુનાગઢ દેલવાડા અમરેલી અને વેરાવળની મીટરગેજ ટ્રેનો રદ.

સાંગાવાડી, રૂપેણ ગાંડીતુર.

રાજકોટમાં શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં.

LEAVE A REPLY