રાષ્ટ્રીય સમાચાર

0
144

Inanews National

Update : 19th July 2018

ગૂગલ ને રૂ. 343 અબજ નો દંડ.

એન્ડ્રોઇડના દુરુપયોગ બદલ આ દંડ કરવામાં આવ્યો છે.

આજે યુરોપિયન યુનિયને 4.3 અબજ યુરો ડોલર જે ભારતીય નાણાં મુજબ 343.4 અબજ નો દંડ ફટકાર્યો હતો.

આ કેસ 2011 થી યુરોપિયન યુનિયનના કામ્પિટિશન કમિશનમાં આ કેસ ચાલતો હતો.

જે આજે ઘણા લાંબા સમય પછી ચુકાદો આવતા આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

LEAVE A REPLY