વિજપૂરના આનંદપુરા ગામે પ્રતીક ઉપવાસ

0
238

INA NEWS NATIONAL

Update : 04 Sept. 18

વિજપૂરના આનંદપુરા ગામે પ્રતીક ઉપવાસ

ખેડૂતો અને દેવા માફી મુદ્દે પ્રતીક ઉપવાસ.

આજે જ્યારે હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત અને ખેડુતોને દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠો છે ત્યારે વિજાપુર તાલુકાના આનંદપુરા ગામના પાટીદાર અને ખેડૂત ભાઈઓ અને બહેનો પ્રતીક ઉપવાસ પર બેઠા છે.

પાટીદાર સમાજ અને ખેડૂત સમાજના આગેવાનો રાજુભાઇ પટેલ, પ્રકાશભાઈ પટેલ, ઉર્વીશ પટેલ, મનોજ પટેલ, જતીન પટેલ, અનુજ પટેલ, સુનિલ પટેલ.

હાર્દિક પટેલના સમર્થનમાં આજે બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના અને ખેડૂત સમાજના આગેવાનો હાજર રહ્યા.

રિપોર્ટેર : ધવલ પટેલ

LEAVE A REPLY