વિસાવદરમાં આજથી દૈનિક ઉપવાસ પર……

0
309

Ina News National

Update : 05 Sept 18

વિસાવદરમાં આજ થી હાર્દિક પટેલના સમર્થનમાં બે પાટીદાર બેઠા દૈનિક ઉપવાસ પર.

અરવિંદ પાટીદાર

લાલભાઈ પાટીદાર

વિસાવદરમાં આજથી હાર્દિક પટેલના સમર્થનમાં દૈનિક ઉપવાસ પર બે પાટીદાર 5 ફૂટ ઊંડો ખાડો ખોદી ને બેઠા.

વિરુ પટેલ

વિસાવદરમાં આજે બે પાટીદાર ભાઈઓ નવતર પ્રયોગ સાથે દૈનિક ઉપવાસ પર બેઠા જો હાર્દિક પટેલ પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ માટે આમરણાંત ઉપવાસ કરી શકતો હોય તો અમારી ફરજ બને છે કે અમો પણ તેના સહકારમાં ઉપવાસ પર બેસીએ અને હાર્દિક ને સપોર્ટ કરીએ આ માટે આ બન્ને પાટીદાર ભાઈઓ 5 ફુટ ઊંડો ખાડો ખોદીને આજથી દૈનિક ઉપવાસ પર બેઠા છે.

રિપોર્ટર : મહેબૂબ કાદરી

LEAVE A REPLY