વિસાવદર તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર અપાયુ.

0
162

Ina News National

Update : 05 Sept. 18

વિસાવદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન.

વિસાવદર તાલુકા કૉંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબ ને આવેદનપત્ર અપાયુ. આજ રોજ વિસાવદર તાલુકા કોગ્રેસ પ્રમુખ શ્રી કરસનભાઈ વાડદોરીયાની આગેવાનિમાં ખેડૂતોના દેવા માફ કરવા

તેમજ ગુજરાત મા લોકસાહી ને બચાવવા મગફળી કૌભાંડમા યોગ્ય પગલા લેવા તેમજ પોષણક્ષમ ભાવ, પાક વિમો જમીન મા પાણી ના ગોટાળા દુર કરવા જેવા અનેક મુદદા એ મામલતદાર આરે બને અલેતી પત્રી આપ વામા આવેલછે.

રિપોર્ટર : મેહબુબ કાદરી

LEAVE A REPLY