કેશોદમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ દ્વારા બંધ

0
229

Inanews National

Update : 11 Sep 2018

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસ નું ભારત બંધનું એલાન

કેશોદ પેટ્રોલ ડિઝલ વિરોધ આજે અપાયેલ ભારત બંઘ ના એલાનમાં કેશોદ કોગ્રેસ દ્વારા આજે બજાર બંધ કરવા નિકળતાં વેપારીઓ બંધમાં જોડાયા હતા

કોંગ્રેસ અને સાથી પક્ષો એ આજે આપેલા ભારત બંધ ના એલાનને ને લઈ કેશોદ કોગ્રેસ દ્વારા દુકાન બંધ કરવા માટે નિકળ્યા હતા અને શહેરના મુખ્ય માર્ગો પર ના વેપારી ભાઈઓ ને બંધમાં જોડાવવા ની અપિલ શહેર ના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી ભારત બંધ ના એલાનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો
આમ સવાર ના આઠ વાગ્યે થી શહેર ની બજારો ખલી હતી પરંતુ શહેર કોંગ્રેસ ના કાયૅકરો બજાર બંધ કરવા નિકળતાં વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી હતી

રિપોર્ટર : જગદીશ યાદવ કેશોદ

LEAVE A REPLY