ભેંસાણમાં હાર્દિક પટેલ ના સમર્થનમાં પાટીદાર અને ખેડૂત સમાજ

0
106

Inanews National

Update : 12 Sep. 2018

ભેંસાણમાં હાર્દિક પટેલ ના સમર્થનમાં પાટીદાર અને ખેડૂત સમાજ.

આજ રોજ ભેંસાણ માં પાટીદાર સમાજ અને ખેડૂત સમાજ દ્વારા હાર્દિક પટેલ ના સમર્થનમાં એક દિવસીય પ્રતીક ઉપવાસ અને રામધૂન બોલાવવામાં આવી હતી.

પાસ ના કાર્યકર દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો હાર્દિક પટેલને વહેલી તકે પારણા અને પાટીદાર તથા ખેડત સમાજની માંગ સરકાર દ્વારા માનવામાં નહીં આવે તો નવતર પ્રયોગ દ્વારા અમારી માંગ ચાલુ રાખીશું.

ભેંસાણ તાલુકાના દરેક ગામોમાં પાટીદારો અને ખેડૂતો દ્વારા અમારી માંગ ને પ્રચંડ બનાવીશું.

રિપોર્ટર : મહેશ કથીરિયા ભેંસાણ

LEAVE A REPLY