ભેંસાણ : આહીર સમાજ દ્વારા ભેંસાણ મામલતદાર ને આવેદન

0
128

INA NEWSUpdate : 27 Dec 2018

ભેંસાણ : ભેંસાણ માં આહિર સમાજે મામલતદાર ને આવેદન આપ્યું હતું આહિર સમાજ ની માગણી છે કે અમોને અર્મી માં આહીર રેજીમેન્ટ આપો મામલતદાર, કલેકટર, સી એમ, અને વડાપ્રધાન સુધી અમારી આ માગણી પહોંચેભેસાણ તાલુકાના આહીર સમાજ ના 42 ગામ ના લોકો ની અને ભારત ના 26 કરોડ યાદવો ની માંગ છે સેના માટે દેશ હીત માટે આહીર રેજીમેન્ટ ની માંગણી કરી છે આહીર સમાજે દેશ ની સીમા સીમાની સુરક્ષા માટે યુવાનો ના બલિદાન આપ્યા છેરિપોર્ટર : મહેશ કથીરિયા

LEAVE A REPLY