વિસાવદર : વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરીલ પેનલ નો વિજય

0
279

INA NEWSUpdate : 10 Dec 2019

વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરીલ પેનલ નો વિજયવિસાવદર માકેટીગ યાડે ની ચૂંટણીમાં ભારે રસાકસી સાથે કુલ 33 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા જેમાં ભાજપ પ્રેરીત પેનલનો વિજય થયો હતો કુલ 33 ઉમેદવારોમાં ભાજપ પ્રેરીત 14 ઉમેદવારો ને વિજય થયો હતો જ્યારે કોગ્નસ પ્રેરીત ઉમેદવારો ને હાર નો સામનો કરવો પડ્યો હતો વિસાવદર માર્કેટિંગ યાર્ડ હર હમેશા ભારે ચર્ચાઓમાં રહ્યું છે જેનો મંડવીકાંડ હોય કે પછી અન્ય કામો હોય વિસાવદર તાલુકા પંચાયત કોગ્નસ તેમજ તેમજ જીલ્લા પંચાયત કોગ્નસ ની અને સ્થાનિક ધારાસભ્ય પણ કોગ્નસ ના હોય છતાં વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરીત પેનલ નો વિજય થતા શહેરમા વિજય સરધસ કાઢવામાં આવ્યુ હતુ જયારે કોગ્નસ મા હારનુ કારણ જણવા મનોમંથન કરવા નુ રહયુ.રી. મેહબૂબ કાદરી

LEAVE A REPLY