વિસાવદર : વિસાવદરમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે મીઠાઈ તેમજ વિતરણ.

0
302

INA NEWS

Update : 15 Dec 2019

વિસાવદર આર સી સી દ્વારા મકર સંક્રાંતિ પવૅ નિમિત્તે ખોડિયાર પરા વસાહત ના બાળકો ને પતંગ તેમજ મીઠાઈ વિતરણ કરાય હતી

વિસાવદર તાજેતરમાં જ મકરસંક્રાંતિ પવૅ નિમિત્તે રોટરી. કોમ્યુનીટી કોપસ તેમજ માનવ સેવા સમિતિ ના સયુંકત ઉપક્રમે વિસાવદર ખોડિયાર પરા વસાહત ના ગરીબ પરિવાર ના બાળકો ને પતંગ દોરા ફુગ્ગા તેમજ ચશ્મા. તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર વર્ષ થી મકરસંક્રાંતિ પવૅ નિમિત્તે આર સી સી સ્થાપક પ્રમુખ રમણીક દુધાત્રા સેકેરેટરી રમણીક ગોહેલ તેમજ પ્રોજેકટ ડાયરેકટર પ્રત્રકાર આસીફ કાદરી તેમજ કૌવશીકપુરી ગોસ્વામી દ્વારા આથિક સહયોગ મળેલ તેમજ તેમની ખાસ ઉપસીત રહેલ આ ઉપરાંત ઉમેશ ગેડિયા ફૈજાન ફકિર તેમજ ખોડિયાર પરા વસાહત ના સ્થાનિકો.બહોડિ સંખ્યામાં ઉપસ્થિત રહેલ.

રીપોર્ટર : મેહબુબ કાદરી

LEAVE A REPLY