વિસાવદરમાં કાનૂની સેવા સમિતિ દ્વારા કાનૂની શિબિર યોજાઈ

0
259

INA NEWS

Update : 16 Jan 2019

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કાનુની શીબીર યોજાઈ

વિસાવદર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા તા ૧૬/૧/૧૯ ને બુધવારે સવારે ૧૧ કલાકે વિરપુર વિધાની કેતન વિધાલય ખાતે કાનુની શીબીર નું આયોજન કરાયેલ હતું જેમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટક જજ શ્રી દેવેન્દ્ર સાહેબ વિધાલય ના બાળકો ને બાળકો ની ફરજ વિષે વિસ્તૃત માગૅ દશેન આપેલ તેમજ બાળકો ફરજ

વિશેની પુસ્તીકા નું વિતરણ કરાયેલ હતું આતકે પી એલ વી રમણીક દુધાત્રા પાયલ વાધમસીહ
રીકલ દોંગા દ્વારા કાયદાની સામાન્ય માહિતી આપેલ હતી વિધાલય ના સંચાલક જયરાજ ભાઈ ખવડ દ્વારા દેવેન્દ્ર સાહેબ તથા રમણીક દુધાત્રા નું પુસ્તક આપી સન્માન કરવામાં આવેલ હતું સીબીરમા નયનભાઈ વિષ્ણુ આસીફ કાદરી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હજાર રહેલા હતા.

રીપોર્ટર : મેહબૂબ કાદરી

LEAVE A REPLY