વિસાવદર : ગત રોજ વીસાવદરના દુધાળામાં બે યુવતીઓને ઝેરી દવા પાઇ દેવાતા બીજી યુવતીનું પણ મોત

0
332

INA NEW

Update : 18 Jan 2019

જૂનાગઢ-વીસાવદરના દુધાળા ગામે બે પિતરાઈ બહેનોને ઝેર પિવડાવવાનો મામલો

સારવાર દરમ્યાન બીજી યુવતીનુ પણ મોત

ગામનાજ બે યુવાનોએ એકતરફી પ્રેમમા ગઇકાલે બન્ને યુવતીઓને ઝેર પાયુ હતુ

ગઇકાલે એક યુવતીનુ થયુ હતુ મોત.

રીપોર્ટર મેહબૂબ કાદરી

LEAVE A REPLY