વિસાવદર : પ્રેમ પ્રકરણમાં બે કોળી યુવતીને ઝેરી દવા પીવડાવી

0
317

INA NEWS

Update : 16 Jan 2019

વિસાવદર : જુનાગઢ તા.૧૭.૧.૧૯

વિસાવદરમાં પ્રેમ પ્રકરણમાં તાલુકાના દુધાળાગીર ગામની બે કોળી યુવતી ને ગામનાજ બે યુવકો અે લગ્ન કરવાના ઇરાદે ખેતરે મજુરી કામ કરતી બે યુવતીને બળજબરીથી ઝેરી દવા પાઇ દેતા અેક યુવતી મૃત્યુ પામેલ અને અેક યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હાલ તપાસ ચાલુ

જુનાગઢ ના વિસાવદર ની ધટનામાં

પ્રેમ પ્રકરણ માં વિસાવદર તાલુકાના દુધાળાગીર ગામની બે યુવતી જેરી દવા પીતા એક નુ મોત એક સારવાર અર્થે

સુત્રો દ્રારા મળતી માહીતિ મુજબ આ
ગામનાજ બે યુવકો અે લગ્ન કરવાના ઇરાદે ખેતરે મજુરી કામ કરતી બે યવતીને બળજબરીથી ઝેરી દવા પાઇ દેતા અેક યુવતી મૃત્યુ પામેલ અને અેક યુવતી ગંભીર હાલતમાં સારવાર હેઠળ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી.

વિસાવદર તાલુકા ના દુધાળા ગામે બે કોળી યુવતી કાજલબેન મુનાભાઇ આંત્રોલીયા ઉ.વ ૧૯ અને ગુલાબબેન રમેશભાઇ ખીમાણીયા ઉ.વ ૧૭ રહે દુધાળા બંને આજરોજ વાડીઅે મજુરી કામ કરતી હોય તયારે તેજ ગામના બે યુવકો ભાવેશ અને કાનો વાડીઅે આવી બંને યુવતી અોને ભાગી જવાનુ કહેતા બંને યુવતી અે જણાવ્યું હતુ કે અમારી સગાઇ થઇ ગઇ છે અમારે નથી ભાગવુ તેમ કહેતા બંન્ને યુવતીને ઢસડી વાળ પકડીને ઝેરી દવા પાઇ દેતા બંન્ને યુવતી અે દેકારો કરતા ખેતરમાં કામ કરતા તેમના પરિવાર જનો અાવી અને ગામમાં ફોનથી જાણ કરતા બંન્ને યુવતી ને ૧૦૮ દ્વારા વિસાવદર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થ લઇજવામા આવેલ તયાર બાદ વધુ સારવાર અર્થ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરેલ તયાં ગુલાબબેન રમેશભાઇ ખીમાણીયા ને ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા અને કાજલબેન મુનાભાઇ આત્રોલીયા ની હાલત ગંભીર હોય સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રાખવામાં આવેલ છે હાલ પોલીસ તપાસ ચાલુછે.

રીપોર્ટર : મેહબૂબ કાદરી

LEAVE A REPLY