વિસાવદર ના જેતલવડ ગામે સામુહિક આપઘાત

0
268

INA NEWS

Update : 3 Feb 2019

વિસાવદર ના જેતલવડ ગામે ચાર બાળકો સાથે કૂવામાં જંપલાવી સામૂહિક આપઘાત ત્રણ બાળકો તેમજ માતા નું મોત જયારે એક બાળક ને જીવીત બહાર કાઢી લેવામાં આવીયો.

વિસાવદર ના જેતલવડ ગામે ગઢવી મહિલા એ તેના ચાર શનતાનો સાથે ગામની પાસે આવેલ વાડી ના કુવામા જમ્પ લાવી આપઘાત કરી લીધો હતો જયારે એક બાળક ને જીવીત બહાર કાઢી લેવામાં આવીયો હતો આ બનાવ થી નાના એવા ગામ માં શોક છવાય ગયો હતો.

આ બનાવ માં વિસાવદર ના જેતલવડ ગામ ના હરસર વિહમ (ગઢવી) મજૂરી કામ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે જયારે તેને સંતાનોમાં બે દીકરા અને બે દીકરીઓ છે તેમજ તેના પત્ની જીવીબેન પણ મજૂરી કામ કરી તેને મદદ કરતા હતા જેમાં રવિવારે સવારે ના ૯/થી ૯.૩૦ ના સમય માં જેતલવડ થી લાલપુર રસ્તાપર ભરતભાઈ બચુભાઈ સાગાની ની વાડી આવેલ છે જે પોતાની વાડીએ દવા છાટી રહિયા હતા જયારે તેની સામેની વાડી માં ભગાભાઈ કાતરિયા ની વાડી એ પાણી વાળી રહિયા હતા તેવામાં ભગાભાઈ ને વાડી ના કુવામ કાંઈક પડીયા નો આવાજ આવતા તેને વાડીએ દોડી આવી કુંવમાં નજર કરતા મોટરના કેબલ ને પકડી ને એક છોકરો નજરે પડયો

હતો જેને ગામ ના વ્યક્તિ દ્વારા બચાવી લેવામાં આવિયોએ હતો જેને પૂછતાં તેને અંદર તેના માતા અને ભાઈ બહેનો પડીયા છે તેવું કહેલ હતું જ્યારે રાજુભાઈ હરસુરભાઈ વિરમ ઉ.વર્ષ ૮ છોકરાને તુરંત વિસાવદર સારવાર માટે ખસેડવામાં આવીયો હતો જયારે કુવાની ઊંડાઈ ૮૫ ફૂટ ની હોઈ અને તેમાં ૩૦ ફૂટ સુધી પાણી ભરેલું હોય જેમાં થી બીજા જાનવી હરસુરભાઈ વિરમ ઉ.વર્ષ ૪.૫ .હેતવીબેન હરસુરભાઈ ઉ.વર્ષ ૩ તેમજ કરણ હરસુરભાઈ ઉ.વર્ષ અગિયાર મહિના બાળકો તેમજ તેની માતા જીવીબેન હરસુરભાઈ વિરમ ઉ.વર્ષ ૩૦ ને કાઢવામ માટે વિસાવદર ના તરવયા વિજયભાઈ ને બોલાવામાં આવીયો હતો જેને ઊંડા કુવામાં દોરડાં ના સહારે ઉતરી ત્રણ બાળકો તેમજ તેની માતા ની લાશ ને બહાર કાઢી હતી જયારે બનાવ ની જાણ વિસાવદર ના ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા તેમજ મામલતદાર ગોસાઈ .પીએસઆઇ માલમ તેમજ ૧૦૮ અને જૂનાગઢ ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા જયારે આ બનાવ નું કારણ ચોક્કસ જાણવા મળિયું નથી વધુ મા તપાસ વિસાવદર પોલીસ ચલાવી રહી છે.

રીપોર્ટર મેહબૂબ કાદરી વિસાવદર

LEAVE A REPLY