જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં PM ની મનકી બાત નો રથ આવી પહોંચ્યો

0
94

INA NEWSUpdate : 11 Feb 2019

જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં વડાપ્રધાન ની ભારત કે મનકી બાત નો રથ આવેલ હતો તેમ લોકોના સૂચનો મગાવ્યાભારતમાં એવું પહેલીવાર બન્યું કે વડાપ્રધાને આખા ભારતના નાગરિકના સૂચનો મગાવ્યા હોય આ સૂચનો લિકોને પોતાની રીતે સૂચનો લખવાના અનેસુચનોપેટીમાં નાખવાના અને ભેસાણ ના ભાજપ ના કાર્યકરો એ કીધું કે આવતા 5 વરસ મોદી વડાપ્રધાન બને આ તકે તાલુકા પ્રમુખ ગાંડુંભાઈ કથીરિયા સસીભાઈ વ્યાસ ભુપતભાઈ વ્યાસ મેમ્બર એ ટી વી ટી તેમજ ભેસાણ તાલુકાના આગેવાનો અને કાર્યકરો વિશાળ જન સનખ્યાં એ ભારત કે મનકી બાત નો રથ નું સ્વાગત કર્યું હતુંરિપોર્ટર મહેશ કથીરિયામો 9998364827

LEAVE A REPLY