વિસાવદર તાલુકાના સરસઈ ગામે પુલવાના શહિદ થયેલા જવાનો ને શ્રધ્ધાંજલી અપાઇ

0
123

INA NEWS

Update : 20 Feb 2019

વિસાવદર તાલુકાના સરસઈ ગામેપુલવાના શહિદ થયેલા જવાનો ને શ્રધ્ધાંજલી અપાઇવિસાવદર તાલુકાના સરસઈ ગામે સમસ્ત ગામ લોકો એ તા/19/2/19/ ને મંગળવારે 5 કલાકે પ્રાથમિક શાળા ખાતે ભેગા થઈ શહિદોને શ્રદ્ધાંજલી પાઠવેલ હતી ત્યારબાદ શહિદ પરીવારો માટે પેટી માં ફડ એકત્રીત કરાયેલ હતું ત્યારબાદ ભારતમાતાકિ જય શહિદો અમર રહો ના

નારા લગાવી બાદમાં શહિદો ના આત્મા ની શાંતિ માટે બે મીનીટ મોન પાંડેલ હતું તેમજ જીલ્લા ભાજપ મંત્રી રમણભાઈ દુધાત્રા તથા લાલજીભાઈ શીરોયા એ શબ્દાંજલિ પાઠવેલ હતી બાદમાં ગામની મુખ્ય બજાર માં સ્કેનડલ માચ કાઢેલ હતી જેમાં રમણીક દુધાત્રા

સરપંચ પરસોતમભાઈ રીબડિયા સુખદેવ રૂદૃતલા દુધાભાઈ રીબડિયા આસીફ કાદરી કૌશીકપરી ગૌસ્વામી વિનુભાઈ સાવલીયા દેવેન્દ્રભાઈ વીરડિયા બાબુજી ઠાકોર શાળા નો સ્ટાફ વિધીયાથીયો ભાઈ ઓ બેહનો અને મોટીસંખ્યામાં ગામ લોકો જોડાઈ શહિદો ને શ્રધ્ધાંજલી પાઠવેલ હતી

ફુલાભાઈ મોહનભાઈ રીબડિયાગામ સરસઈરીપોટરમેહબુબમીયા એચ કાદરીવિસાવદર

LEAVE A REPLY