વિસાવદર મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા પુલવામાં આત્મઘાતી હુમલામાં શહિદ સૈનિકોના આત્માની શાંતિ માટે ગાયત્રી શાંતિ યજ્ઞ

0
137

INA NEWS

Update : 20 Feb 2019

વિસાવદરમાં મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા શહીદોની આત્માની શાંતિ માટે આહુતિ યજ્ઞ કરવામાં આવ્યો.

વિસાવદર મેડીકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા પુલવામા ના શહિદો ની આત્મા ની શાંતિ માટે ગાયત્રી શાંતિ યજ્ઞ કરાયેલ

વિસાવદર મેડીકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા તા/19/2/19/ને મંગળવાર ના રોજ લોહાણા મહાજન વાડી મા સવારે 10થી12 કલાક દરમિયાન પુલવામા શહિદ થયેલા જવાનો ના આત્મા ની શાંતિ માટે ગાયત્રી શાંતિ યજ્ઞ‌ નું આયોજન કરાયેલ હતું જેમાં ગાયત્રી મંદિર ના પુજારી ભગવતીપ્રસાદ દાદા એ વિના મુલ્યે સેવા આપી હતી તેમજ વિસાવદર ના ભજનીક ગોવિંદ ભાઈ આહિરે દેશભક્તિ ના ગીતો ગાઈ શહિદો ને શ્રધ્ધાંજલી અપેલ હતી આ કાર્યક્રમમાં સંચાલક ચંદ્રકાન્ત ખુહા ભરતભાઈ હિરપરા રમણીક દુધાત્રા આસીફ કાદરી કૌશીકપરી ગૌસ્વામી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. યજ્ઞમાં શહીદોની આત્મા ની શાંતિ માટે આહુતી આપી હતી.

રમણીકભાઈ દુધાત્રા

રીપોટર
મેહબુબમીયા એચ કાદરી
વિસાવદર

LEAVE A REPLY