જૂનાગઢના ભેંસાણમાં દ્વાદશ જ્યોતિર્લીંગ રથયાત્રાનું ભવ્ય સ્વાગત

0
417

INA NEWSUpdate : 21 Feb 2019. 08:50 AM

જૂનાગઢ જિલ્લાના ભેસાણ માં દ્વાદશ જ્યોતિલિંગ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.જુનાગઢ જિલ્લાના ભેંસાણમાં દ્વાદશ જ્યોતિલિંગ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં નવદુર્ગા ગરબી મંડળની બહેનોએં પૂજન અને આરતી કરીને વધાવ્યો અને રથનું સ્વાગત કર્યુંભેંસાણ શહેરમાં પ્રવેશ કરતા પરબ ચોકડીએ સમસ્ત હિન્દૂ સમાજ ધ્વરા સ્વાગત કરવામાં આવેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજનમાં રથયાત્રા માં સત્સંગ મંડળ વેપારી મંડળ બજરંગ દળ ગામના લોકો વિશ્વહિન્દુ પરિષદ સહભીગી થઈને આખી ટીમે સનચાલન કરેલ છે અને શેહેરની મુખ્ય બજારો માં રથયાત્રા નીકળેલ જેમાં વિશ્વ હિન્દૂ પરિષદ નઅધ્યક્ષ કેતન ભાઈ પડસલા, તેમજ બજરંગ દળના પ્રમુખ પીયુષભાઈ પાસુરીયા, તેમજ ગામના લોકોએ બહોળી સંખ્યામાં રથનું સ્વાગત કર્યું હતું…કેતન પડસાલા*(વિશ્વહિન્દુ પરિસદ અધ્યક્ષ)*પિયુષ પાસુરીયા*(બજરંગ દળ પ્રમુખ)**રિપોર્ટર✍🏻:- મહેશ કથીરિયા**(ભેંષાણ)*

LEAVE A REPLY