સોમનાથ દ્વિયતી દ્વાદશ જ્યોતિરલિંગ રથ નું વિસાવદર માં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભવ્ય સ્વાગત

0
307

INA NEWS

Update : 21 Feb 2019

સોમનાથ દ્વિયતી દ્વાદશ જ્યોતિરલિંગ રથ નું વિસાવદર માં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભવ્ય સ્વાગત

સોમનાથ ટ્રસ્ટ અને વિશ્વહિન્દુ પરિસદ દ્વાર આયોજિત દ્વાદશ જ્યોતિલીગ રથ નું આયોજન કરવામાં આવેલ હતું જે તા 21.2.19 ને ગુરુવાર ના રોજ વિસાવદર મુકામે આવિ પહોંચ્યો હતો જેનું વિસાવદર ના સુપર્શિધ કાશી વિશ્વનાથ મંદિર ના મહંત હિરાપુરી હનુમાનપુરી બાપુ દ્વારા તેમજ સામાજિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ એક બાઈક રેલી સાથે આ રથ મુખ્ય માર્ગો પર ફર્યો હતો.

કેતન પરસાડા
વિસ હિન્દુ પરિષદ
જીલ્લ પ્રમુખ

રીપોર્ટર
મેહબુબમીયા એચ કાદરી
વિસાવદર

LEAVE A REPLY