વિસાવદર પઁથક માં આત્મહત્યા અને આત્મહત્યા

0
342

INA NEW

Update : 25 Feb 2019

વિસાવદર પઁથક માં આત્મહત્યા અને આત્મહત્યા ની કોશીસ ના બનાવો દિવસે દિવસે વધી રહિયા છે ત્યારે વધુ એક બનાવ
નોંધાયો હતો.

જેમાં તા ૨૫/૨/૧૯ ને રવિવાર ના રોજ પિયાવા(ગીર) ગામ માં રહેતા લગરાભાઈ નારણ ભાઈ ખીમાણિયા ઉ.વર્ષ ૫૦ એ અગમ્ય કારણ સર ઝેરી દવા પી લેતા ૧૦૮ માં તેને વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવિયા હતા જ્યાં સ્થળ પર ના ડો.ફૂલેત્રા દ્વારા તપાસ કરતા તેની હાલત ગંભીર જણાતા તેને જૂનાગઢ ખાતે રીફર કરવામાં આવિયા હતા

રિપોટર
મેહબુબમીયા કાદરી
વિસાવદર

LEAVE A REPLY