શ્રી આપાગીગા યુવક મંડળ દ્વારા તુતીય સમુહ લગ્નન સમારોહ યોજાયો

0
360

INA NEWSUpdate : 24 Feb 2019

શ્રી આપાગીગા યુવક મંડળ દ્વારા તુતીય સમુહ લગ્નન સમારોહ યોજાયો.શ્રી આપાગીગા યુવક મંડળ વિસાવદર દ્વારા તા24/2/19/નેરવિવાર ના રોજ વિસાવદર ખાતે તુતિય સમુહ લગ્નન સમારોહ નું આયોજન કરાયેલ હતું જેમાં 11 નવદંપતી એ પુભુતામા પગલાં પાડેલ હતા આ સમુહ લગ્નન માં સંતો ગોવિંદ બાપુ સતાધાર મહંત શ્રી નદભગત મેધપુર બળદેવ પુરી બાપુ કાદવાડી મુકુન્દ સ્વામી વિસાવદર હાજર રહિ નવ દંપતીઓ ને આસીરવાદ આપેલ હતા સમાજ અગબી શ્રી ધીરૂભાઈ ગોહેલ બાબુભાઈ વાધેલા ભરતભાઈ ભાલીયા ધીરૂભાઈ ચોટલીયા દાતાશ્રી ઓ પ્રત્રકાર શ્રી આસીફ કાદરી કૌવશીકપુરી ગૌસ્વામી હાજર રહેલ હતા સમારોહ નું સંચાલન પ્રવીણભાઈ રાઠોડ તથા રમણીક દુધાતા એ કરેલ હતું લગન ને સફળ બનાવવા યુવક મંડળ ના પ્રમુખ અરવિંદભાઈ રાઠોડ મંત્રી ભરતભાઈ ચોટલીયા પ્રકાશ રાઠોડ અમીત ટાક ચંદુભાઈ સહિત તમામ સભ્યો એ જેહમત ઊઠાવિ હતીમંત્રી શ્રી ભરતભાઈ ચોટલીયા વિસાવદરરીપોર્ટરમેહબુબમીયા કાદરીવિસાવદર

LEAVE A REPLY