વિસાવદર માં શિવરાત્રી નિમિતે શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે થી ભોળાનાથની ભવ્ય નગરયાત્રા નિકળી

0
80

INA NEWS

Update : 5 March 2019

વિસાવદર માં શિવરાત્રી નિમિતે શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે થી ભોળાનાથની ભવ્ય નગરયાત્રા નિકળી.

વિસાવદર માં શિવરાત્રી નિમિતે શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે થી ભોળાનાથની ભવ્યનગરયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખિયા માં ભાવિકો જોડાયા હતા જેમાં વિસાવદર ના અતિ પ્રાચીન એવા કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર આવેલ છે જે માં લોકો ને ભારે આસ્થા છે જ્યાં મહાશિવરાત્રી નિમિતે ભોળાનાથની ની નગરયાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી જેનું લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું તેમજ સરબત.સોડા પણ ભાવિકો ને પાવામાં આવ્યા હતા આ નગરયાત્રા શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરે થી કનૈયા ચોક.સરદાર ચોક.નવા બસ્ટેડ. ડાયમંડ ચોક.રેલવે સ્ટેશન રોડ.મુરલીધર ચોક. હનુમાન પરા સહિત શહેર ના મુખ્યમાર્ગો ફરી હતી અને મંદિરે સમાપન થયું હતું ત્યાર બાદ ભોળાનાથની આરતી તેમજ પ્રસાદ રાખવામાં આવ્યું હતું તેમ આરતી માં મહાદેવ ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

હિરાપરી બાપુ મંદિર ના પુજારી

જીતુપરી

અમીત આહિર
જુનાગઢ જીલ્લા બજરંગદળ
પ્રમુખ

રીપોર્ટર
મેહબુબમીયા કાદરી
વિસાવદર

LEAVE A REPLY